Posts

શ્રી સોનોગ્રાફી પ્લસ એક્ષરે -સાવલી -વડોદરા

​સાવલી તાઃ વડોદરા ખાતે શ્રી સોનોગ્રાફી પ્લસ એક્ષરે મશીન આધુનિક સગવડ વાળું ઇમેજિંગ સેંટર નું ઉદ્દઘાટન કરતા સાવલી ના MLA શ્રી કેતન ઇનામદાર  . . .  તેમના શબ્દો માં જણાવીએ તો સાવલી ની આસપાસ નજીક માં કોઈ આવી સગવડ હતી નહીં અને સાવલી માં આવી સગવડ આપવા બદલ ડોક્ટર શ્રી ચિરાગ પટેલ નો ખુબ ખુબ આભાર માન્યો હતો અને તેમને ધન્યવાદ સાથે શુભ આશિષ આપ્યા  . . . . . . .  રિપોર્ટર -વિનુભાઈ પટેલ મહીસાગર